GUJARATJETPURRAJKOT

સાંસદ કુંડારીયા દ્વારા ઓખા દહેરાદુન ઉત્તરાંચલ એકસપ્રેસના વાંકાનેર સ્ટોપેજનો શુભારંભ

તા.૩/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા તા.૦૪ સપ્ટેમ્બર સોમવારના રોજ સવારે સાત વાગ્યે પ્લેટફોર્મ નં ૩, વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેન સંખ્યા ૧૯૫૬૫/૧૯૫૬૬ ઓખા દેહરાદુન ઉતરાંચલ એકસપ્રેસના વાંકાનેર સ્ટેશન સ્ટોપેજનો શુભારંભ કરાવશે. આ કાર્યક્રમમાં સાંસદશ્રી રામભાઈ મોકરીયા અને કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી સહિતના રેલ્વે સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button