
ગુજરાતમાં GST વિભાગનો ફરી સપાટો
વિઝા કન્સલટન્ટ સાથે સંકળાયેલી 22 પેઢીઓના 53 સ્થળો પર દરોડા GST વિભાગની ઇમિગ્રેશન સેવા પુરી પાડતી પેઢીઓ પર તવાઈ વિઝા કન્સલ્ટન્ટ સાથે સંકળાયેલી 22 પેઢીઓ પર દરોડા કરચોરી અંગે જી એસ ટી વિભાગે તપાસ હાથ ધરાઈ.

વાત્સલ્ય સમાચાર
રિપોર્ટર મહેન્દ્ર મોરે
ભરૂચ જિલ્લા
[wptube id="1252022"]








