ARAVALLI

બાયડ ખાતે પ્રધાનમંત્રી એપ્રેન્ટીસ મેળા અંતર્ગત ભરતી મેળો યોજાશે

વાત્સલ્યમ સમાચાર કિરીટ પટેલ બાયડ
પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસમેળા અન્વયે અરવલ્લી જિલ્લામાં આવેલ તમામ એપ્રેન્ટીસ એકમો માટે જીલ્લા કક્ષાએ એપ્રેન્ટીસ ભરતીમેળો યોજાશ

પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ મેળા અન્વયે અરવલ્લી જિલ્લામાં આવેલ વિવિધ ઉધોગોમાં એપ્રેન્ટીસ તરીકે જોડાવવા માટે આઈ.ટી.આઈ,મોડાસા દ્વારા આયોજિત જીલ્લા કક્ષા લેવલે આઈ.ટી.આઈ બાયડ ખાતે તા-૧૩/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે એપ્રેન્ટીસ ભરતીમેળો યોજાનાર છે. જેથી કોઈ પણ ટ્રેડમાં આઈ.ટી.આઈ પાસ કરેલ ઉમેદવાર તેમજ સ્નાતક થયેલ ઉમેદવારો સદર મેળામાં અસલ પ્રમાણપત્રો, ફોટો તેમજ તમામ ડોક્યુમેન્ટસની નકલ સહિત હાજર રહી ભરતીમેળાનો મહત્તમ લાભ મેળવી શકે છે. તેમજ જીલ્લાના એપ્રેન્ટીસ તાલીમ યોજનામાં જોડાયેલ ઉધોગો તેમની જરૂરિયાત મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરી એપ્રેન્ટીસ યોજના હેઠળ ભરતી કરશે.

*********

[wptube id="1252022"]
Back to top button