BANASKANTHAPALANPUR

પાલનપુર ખાતે ધનિયાણા ગામમાં હરિભક્ત ની ઈચ્છાપૂર્તિ માટે પરમ પૂજ્ય સંતશ્રી સ્વામી (સંસ્કૃત આચાર્ય ) પધાર્યા

29 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

હરિભક્ત ની ઈચ્છાપૂર્તિ માટે પરમ પૂજ્ય સંતશ્રી સ્વામી (સંસ્કૃત આચાર્ય ) પધાર્યા હતા પાલનપુર તાલુકાના નાનકડું એવુ ગામ ધનિયાણા મા એ એક હરિ ભગત ની ઈચ્છા પૂરી કરવા માટે પ્રજાપતિ હરિનાથ કાળુભાઈ તેમના દીકરા દિલીપભાઈ ના ઘરે પધરામણી કરીઅનેઆજુબાજુના બીજા પણ હરિભક્તોએ સ્વામીના દર્શનનો લાભ લીધોઅને પાલનપુર માં મહાભારત ની કથા ના યજમાન હેમચંદભાઈ જગાનીયા અને વીરચંદભાઈ ખુણશીયા આ બંને સ્વામીની કથા અહીંયા બેહારી પાલનપુરમાં એ બદલ એમનો બી ખૂબ ખૂબ હૃદય પૂર્વક ફુલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button