સુરેન્દ્રનગર મયુરનગર શેરીમાં IPL ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા શખને ઝડપી લીધો.
રોકડ રૂપિયા તથા મોબાઇલ સહિત 9,180 ના મુદ્દામાલ સાથે અન્ય 10 શખ્સો સામે ગુનો નોંધાયો.

તા.07/04/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રોકડ રૂપિયા તથા મોબાઇલ સહિત 9,180 ના મુદ્દામાલ સાથે અન્ય 10 શખ્સો સામે ગુનો નોંધાયો.
સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી ટીમ દ્વારા સુરેન્દ્રનગર ટાઉન વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરી દરમ્યાન એલસીબી ટીમ દ્વારા ચોકકસ બાતમી હકીકત મેળવી બાતમી હકીકત આધારે એલસીબી દ્વારા પુરતા પોલીસ સ્ટાફના ઈનચાર્જ પીઆઇ બી એલ રાયજાદા, એએસઆઈ રામદેવસિંહ ઝાલા, વિજયસિંહ પરમાર, મેહુલભાઈ મકવાણા સહિત સમગ્ર ટીમ દ્વારા સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા વિરલભાઇ સ/ઓફ ભરતભાઇ આસુભાઇ ભાનુશાળી, રહે-મયુરનગર શેરી નં.૦૨, ભવાની ફ્લાવર્સ વાળી ગલી, ૮૦ ફુટ રોડ, સુરેન્દ્રનગર વાળાને ક્રીકેટ મેચના સટ્ટાના સાહિત્ય મોબાઇલ સ્ક્રીન શોટ નં-૩૫ તથા મોબાઇલ ફોન નં ૦૩ તથા રોકડ રૂપીયા ૩,૧૮૦ એમ મળી કુલ કી.રૂ.૯,૧૮૦ ના મુદામાલ સાથે રેઇડ કરી અન્ય દસ ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી મજકુર ઈસમો વિરૂધ્ધ સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
*આઇ.પી.એલ.ક્રીકેટ મેચના સટ્ટના જુગારમાં પકડવાના બાકી ઇસમો*
*કુલદીપસિંહ પરમાર રહે રતનપર*
*જીગાભાઇ પટેલ રહે-રતનપર*
*જયેશભાઇ નંદા રહે-જામનગર*
*મનદીપભાઇ રહે.સુ.નગર*
*ગોપાલ ઉર્ફે દીગુ રહે-જોરાવરનગર*
*સંજયભાઇ રહે.રતનપર*
*સોનુભાઇ સંધી રહે-જોરાવરનગર*
*ગોવિંદભાઈ રહે- જોરાવરનગર*
*લાલાભાઈ રહે- માઈમંદિર*
*પુષ્ટરાજસિંહ પરમાર રહે- ઉધ્યોગનગર નવી એસ પી રોડ*









