GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના પોષ વિસ્તારમાં નવરાત્રી મહોત્સવ કાર્યક્રમ રદ કરવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર

મોરબી ના રવાપર ઘુનડા રોડ ખાતે આવેલ શક્તિ ટાઉનશીપની બાજુમાં નવરાત્રીનું ભવ્ય આયોજન  થય રહ્યુ છે તે રદ કરવા જિલ્લા કલેકટર અને એસપીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી..

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શક્તિ ટાઉનશીપ નજીક નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ત્યારે નવરાત્રી દરમિયાન આસપાસના રહેણાંક વિસ્તારમાં સખત ઘોંઘાટ થતો હોય તેમજ વિદ્યાર્થીઓ, ઘરડા અને બીમાર લોકોને ઘણી મુશ્કેલીઓ પડતી હોય જેથી આ આયોજન બંધ કરાવવા સ્થાનિકો દ્વારા જિલ્લા કલેકટરને  એસપી ને લેખિતમાં રજૂઆત કરાઇ છે.

[wptube id="1252022"]
Back to top button