GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:તાલુકા કક્ષાનો બાળ વિજ્ઞાન મેળો મોટી બરાર શાળા ખાતે યોજાયો

શ્રી મોટી બરાર મોર્ડન શાળા ખાતે તાલુકા કક્ષા નો વિજ્ઞાન મેળો યોજાયો હતો જેમાં અલગ અલગ શાળાઓ એ ભાગ લઈ સરસ મજાની અને અદભૂત કૃતિઓ રજૂ કરી હતી જેમાં અમારી શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા ના બાળકો એ પણ ભાગ લીધો હતો


જેમાં 3D હોલો ગ્રામ, સરવાળા બોક્સ,ખેતી, હાઇડ્રો પોનિક્સ પદ્ધતિ,હાઇડ્રો પાવર, ફાયર એલાર્મ, સ્વાસ્થ્ય અને સરગવો અને રસોડાના મસાલાઓ અને અમારી કૃતિ વાહન વ્યવહાર પ્રતિકો અને સલામતી ના ઉપાયો જેમાં ધામેચા જીવણ કાંતિલાલ ધોરણ.8 અને સીતાપરા કિશન પ્રકાશભાઈ ધોરણ.6 જેમાં માર્ગદર્શક તરીકે સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષક વનાળીયા ચેતનકુમાર ટી. વિજ્ઞાન મેળામાં બાળકોના માર્ગદર્શક બન્યા હતાં

[wptube id="1252022"]
Back to top button