
તા.૨૮.જાન્યુઆરી
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
કલેકટિવ ફોર ઇન્ટિગ્રેટેડ લાઇવલીડુડ ઇનીસેટીસ્વ સીની સંસ્થા દ્વારા માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન કાર્યક્રમ અંતર્ગત હાલોલ હેલ્થ ડિપાર્ટમેન્ટનાં સહયોગ થી શિવરાજપૂર માં ફરજ બજાવતા આશાવર્કર બહેનો તેમજ ફિમેલ હેલ્થ વર્કર સ્ટાફ સાથે સીની સંસ્થા માથી પારુલ રાજપૂત અને શકિતબેન મહાપર્વ દ્વારા તાલીમમાં માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન ને લઇ ને ઉડાન પુર્વક સમજ આપવામાં આવી હતી જેનો ઉદ્દેશ્ય ખુલીને બહેનો આ વિષય પર બોલે પોતે જાણે સમજે અને તેમના કાર્ય વિસ્તારમાં બહેનો સુધી આ વાત પહોચાડે જેથી બહેનોમાં જાગૃતિ આવે તે હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૪૫ જેટલી બહેનો એ ભાગ લીધો હતો.

[wptube id="1252022"]









