GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

MORBI:મોરબી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

 

મોરબી: મોરબી શક્ત શનાળા તળાવ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.


મળતી માહિતી મુજબ મોરબી શક્ત શનાળા તળાવ પાસેથી આરોપી પ્રવીણભાઈ ઉર્ફે મુનો રતીલાલ છત્રોલા (ઉ.વ‌.૪૮) રહે. મોરબી રવાપર તળાવના કાંઠે ગોલ્ડન માર્કેટ પાછળ ભાડાના મકાનમાં મૂળ રહે. ઉમીયાનગર (મહેન્દ્રપરા) તા. ટંકારાવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૩૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી. આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button