GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળીયા(મી): જામગરી બંદૂક સાથે એક ઝડપાયો
માળીયા(મી): જામગરી બંદૂક સાથે એક ઝડપાયો
મળતી માહિતી અનુસાર માળીયા(મી) થી જખરીયા વાંઢ તારા જતા રોડ ઉપર આવેલ પવનચક્કી નજીકથી આરોપી રજાકભાઇ બાવલાભાઇ જામ ઉવ.૩૩ રહે. ઝીંઝુડા ગરીબનગર તા.જી.મોરબી ના કબ્જામાંથી પાસ પરવાના કે આધાર વગર દેશી હાથ બનાવટની જામગરી બંદૂક નંગ ૧ કિ.રૂ.૨,૦૦૦/- સાથે રાખી નીકળી જીલ્લા મેજિસ્ટ્રેટના હથિયાર બાંધી જાહેરનામાનો ભંગ કરતા મળી આવતા પકડાયેલ આરો વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
[wptube id="1252022"]








