GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana): માળીયા મિયાણા તાલુકાનાં વવાણીયા ગામમાં ભાજપ નેતાઓના પ્રવેશબંધી

MALIYA (Miyana): માળીયા મિયાણા તાલુકાનાં વવાણીયા ગામમાં ભાજપ નેતાઓના પ્રવેશબંધી
સમસ્ત “ક્ષત્રિય સમાજ વવાણીયા” વિરોધ કરીએ છીએ કે જયાં સુધી પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ વવાણીયા ગામમાં પ્રવેશવું નહીં, અમારા માટે રાજકારણ કરતા વિશેષ અઢારેય વરણની બહેન દિકરીઓની આબરૂ ને એમના માટે અમારા બાપ દાદાએ આપેલા લિલેરા માથાના બલિદાનનો ઇતિહાસ છે. માટે જો રૂપાલાની ટિકીટ રદ ન થઇ તો અમે સમસ્ત વવાણીયા ક્ષત્રિય સમાજ ભાજપ વિરૂદ્ધ મતદાન કરીશું.
[wptube id="1252022"]