HALVADMORBIMORBI CITY / TALUKO

વાવાઝોડાના પગલે હળવદ શહેર સહિત અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

વાવાઝોડાના પગલે હળવદ શહેર સહિત અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

વાવાઝોડા ની આગાહી જે કરવામાં આવી છે ત્યારે ગુજરાત રાજ્યના સાત જિલ્લાઓ પર ભારે અસર થવાની છે જેમાંના મોરબી જિલ્લા પર પણ અસર થવાની છે જેમાં આજે હળવદમાં બપોરના સમયે અચાનક વરસાદ તૂટી પડ્યો હતો ત્યારબાદ ફરી એક વખત સમી સાંજે વરસાદ વરસી રહ્યો છે હળવદ સહિત ટીકર તેમજ અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે

[wptube id="1252022"]
Back to top button