
વાંકાનેરના પંચાસીયા પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષકની બદલી થતા બાળકોને ભોજન કરાવી વિદાય લીધી

વાંકાનેર તાલુકાના પંચાસિયા પ્રાથમિક શાળામાં નોકરી કરતા હિરેનભાઈ ઠાકર ની બદલી થતાં તેણે શાળાના બાળકોને ભોજન કરાવી શાળામાંથી ભારે હૈયે વિદાય લીધી હતી. આ સમયે તેને શાળા પરિવાર વતી સાલ ઓઢાડી સન્માન કરી વિદાય આપી હતી.

[wptube id="1252022"]








