MORBIMORBI CITY / TALUKOWANKANER

વાંકાનેરના ગારીડા ગામ નજીક જમીનમાંથી ઘગઘગતી વરાળ સાથે લાવા નીકળ્યો

વાંકાનેરના ગારીડા ગામ નજીક જમીનમાંથી ઘગઘગતી વરાળ સાથે લાવા નીકળ્યો

વાંકાનેરમાં ગારીડા ગામ નજીક ડુંગરાળ વિસ્તારમાં પેટાળમાંથી રાત્રીના સમયે ધગઘગતી વરાળ સાથે લાવા બહાર આવ્યો હતો જેની જાણ તલાટી મંત્રી દ્વારા મામલતદારને કરવામાં આવી હતી.

ત્યારે આ બનાવની સરપંચ દ્વારા ખાણ ખનીજ વિભાગને કરવામાં આવતા ખાણ ખનીજ વિભાગ ઘટના સ્થળે દોડી જઈને નમુના એકઠા કરી પૃથીક્કરણ માટે મોકલી સાંજ સુધીમાં જિયોલોજીકલ સર્વે ઇન્ડિયા ટિમ દ્વારા ગારીડા ગામે જઈ તપાસ કરવામાં આવશે

[wptube id="1252022"]
Back to top button