
MORBI:મોરબી દેશી દારૂ સાથે ઇસમ ઝડપાયો
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પાવડીયારી કેનાલ પાસે બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી પોલીસે દેશી દારૂ ૬૦ લીટર કીમત રૂ ૧૨૦૦, રોકડ રૂ ૫૦૦૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૧૧,૨૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે સ્થળ પરથી આરોપી અજીમ આમીન ભટ્ટી (ઉ.વ.૨૫) રહે વિસીપરા અને જીતેન્દ્ર કેલસિંગ કુંભાર (ઉ.વ.૨૩) રહે પાવડીયારી કેનાલ મૂળ એમપી વાળાને ઝડપી લીધા છે તો અન્ય આરોપી ઇકબાલ ગુલામ માણેક રહે વિસીપરા મોરબી વાળાનું નામ ખુલતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
[wptube id="1252022"]