
MORBI:મોરબીના વાંકાનેરના હાઇવે પાસે દારૂ પી વાહન ચલાવતો ઇસમ ઝડપાયો
મોરબીના વાંકાનેર હાઈવે શકિત ચેમબર સર્વીસ રોડ પર દારૂ પી વાહન હંકારતા તે જયદીપસિહ બળદેવસિહ જાડેજા નામના શખ્સને પોલીસ દ્વારા પકડી પાડયો હતો.તે શખ્સદારૂ પીધેલ હાલતમાં તેનું જીજે-36-એજી-0070 નંબરનું એકટીવા અન્ય રાહદારીઓનો જીવ જોખમાય તે રીતે ચલાવતો સામે આવ્યો હતો.મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે શખ્સ વિરુદ્ધ ડ્રીંક એન્ડ ડ્રાઈવ નો ગુનો નોધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
[wptube id="1252022"]