MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા :ઓટાળાના અમૃત સરોવર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

ટંકારા :ઓટાળાના અમૃત સરોવર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

ટંકારા ઓટાળાના અમૃત સરોવર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સરકારશ્રીના આદેશ અનુસાર સાથે ઓટાળાના અમૃત સરોવર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ નિમિત્તે મોરબી જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ બેચરભાઈ ઘોડાસરા તથા ગામના સરપંચ સુરેશભાઈ પરમાર ઓટાળા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શીતલબેન અને તાલુકા પંચાયત માંથી ભૌતિકભાઈ, જયદીપ પટેલ સંજયભાઈ મેઘાણી ,મહેશભાઈ સારેસા, ધનરાજભાઈ બોકસા નિઝામ ભાઈ મોડ અને આરોગ્ય કર્મચારી માંથી રશ્મિબેન યોગીભાઈ ,આશિષભાઈ પૂજાબેન. શાળાના શિક્ષકો બાળકો અને ગ્રામજનોએ હાજરી આપી હતી

[wptube id="1252022"]
Back to top button