MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના નાની વાવડી ગામ નજીક બોલેરોએ બાઈક સવારને હડફેટે લેતા પિતા-પુત્ર ફંગોળાઈ જતાં:માસૂમ પુત્રનું મોત
MORBI:મોરબીના નાની વાવડી ગામ નજીક બોલેરોએ બાઈક સવારને હડફેટે લેતા પિતા-પુત્ર ફંગોળાઈ જતાં :માસૂમ પુત્રનું મોત

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત રાત્રીના વાવડી ગામે રહેતા મિલનભાઈ સોઢીયા તેના પુત્ર વિહાનને રાત્રીના બાઈકમાં આંટો મરાવવા માટે નીકળ્યા હતા પિતા પુત્ર બાઈકમાં જતા હોય ત્યારે ઘરથી થોડે દુર પહોંચતા એક પુરઝડપે આવતી બોલેરોના ચાલકે બાઈકને હડફેટે લેતા પિતા અને પુત્ર ફંગોળાઈ ગયા હતા જે અકસ્માતમાં દોઢ વર્ષના વિહાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું તો પિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા અકસ્માત સર્જી બોલેરો ચાલક નાસી ગયો હતો જેથી પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે તો સોઢીયા પરિવારે એકનો એક પુત્ર ગુમાવતા પરિવારમાં હૈયાફાટ રૂદનના દ્રશ્યો જોવા મળ્યા હતા
[wptube id="1252022"]





