GUJARATJETPURRAJKOT

Rajkot: વલ્લભભાઈ પટેલની યાદમાં રાજકોટની વિવિધ સરકારી કચેરીઓમાં “રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લેવાયા

તા.૩૦/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ પ્રતિ વર્ષ તા.૩૧ ઓક્ટોબરના દિવસને “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવણી કરવામાં આવી રહી છે. તેવામાં આ પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્યની તમામ સરકારી કચેરીઓના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓએ એકતા દિવસના શપથ ગ્રહણ કરીને સરદાર વલ્લભભાઈ પટેલને તેના અનન્ય યોગદાન બદલ યાદ કર્યા હતા.

[wptube id="1252022"]
Back to top button