MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પ્રોહીબીશનના ગુનામાં લીસ્ટેડ આરોપીની પાસા તળે જેલહવાલે 

MORBI:મોરબી પ્રોહીબીશનના ગુનામાં લીસ્ટેડ આરોપીની પાસા તળે જેલહવાલે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ઇગ્લીશદારૂના ગુન્હાઓમા અવાર નવાર પકડાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત મંજુર થતા આરોપીની અટકાયત કરી ભાવનગર જીલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે.

Oplus_0

મોરબી શહેરમાં અસામાજીક તત્વો દ્વારા આચરવામાં આવતી ગેરકાયદેસરની પ્રવૃતીઓને ડામવા મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુચના થતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથક વિસ્તારમાં અવાર નવાર ઇગ્લીશદારૂના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ સાહીલ રહીમભાઇ ચાનીયા ઉવ.૨૨ રહે.મોરબી કાલીકાપ્લોટ વસીલા પાનવાળી શેરીવાળા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે મોરબી ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા આરોપીના પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી પાસા વોરંટની બજવણી અનુસંધાને આરોપી સાહીલ રહીમભાઇ ચાનીયાની અટક કરી ભાવનગર જીલ્લા જેલ હવાલે કરી આપેલ છે.

[wptube id="1252022"]
Back to top button