GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

KALOL:કાલોલ શહેર સ્થિત જલારામ મંદિર માં સફાઈ કામદાર સેલ દ્વારા વાલ્મીકિ જયંતી ની ભવ્ય ઉજવણી

તારીખ ૨૮/૧૦/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગર જલારામ મંદિર માં સફાઈ કામદાર સેલ પ્રદેશની આજ્ઞા અનુસાર ભાજપા પ્રદેશ કારોબારી સભ્ય રમેશભાઈ કોન્ટ્રાક્ટરના આગેવાની હેઠળ ભગવાન વાલ્મિકી ઋષિની જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં રામાયણના રચિતા મહાન કવિ અને લેખક વાલ્મિકી ઋષિની આજે જન્મ જયંતી હોય મોટી સંખ્યામાં જલારામ મંદિર ખાતે સફાઈ કામદાર સેલ ગુજરાત તરફથી વાલ્મિકી કાલોલ શહેર સ્થિત જલારામ મંદિર માં ભગવાન વાલ્મિકી ઋષિની જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં વાલ્મિકી ઋષિ એ ઋષિ હતા જેમને માતા- સીતાને અને લવ કુશ ને આશરો આપી ઉછેર્યા હતા તેમના દ્વારા રચિત રામાયણ આજે વિશ્વમાં પ્રસિદ્ધ છે આ મહાન ઋષિને આજે આ મંદિર ખાતે મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી તેમની જન્મ જયંતી ની ઉજવણી કરી હતી નગરજનોએ મીઠું કરાવી પુષ્પ અર્પણ કરી ઋષિને યાદ કર્યા હતા તેમના મહાન કાર્યો આજે પણ દુનિયા યાદ કરે છે જમાક સફાઈ કામદાર સેલ ના રમેશભાઈ પ્રદેશ સફાઈ કામદાર સભ્ય કિરણભાઈ નિમેષભાઈ સોલંકી નટુભાઈ સોલંકી જીતેન્દ્રભાઈ રાજુભાઈ સોલંકી શારદાબેન લક્ષ્મીબેન અને અનુસૂચિત જાતિના શહેરમાં મંત્રી કંચનભાઈ વગેરે પદાધિકારીઓ આ જન્મ જયંતિ માં હાજર રહી ખૂબ ભવ્ય ઉજવણી કરી હતી રમેશ કોન્ટ્રાક્ટર કાલોલ પંચમહાલ ઋષિની ઉજવણી કરવામાં આવી વાલ્મિકી ઋષિ એ ઋષિ હતા જેમને માતા- સીતાને અને લવ કુશ ને આશરો આપી ઉછેર્યા હતા તેમના દ્વારા રચિત રામાયણ આજે વિશ્વમાં પ્રસિદ્ધ છે આ મહાન ઋષિને આજે આ મંદિર ખાતે મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી તેમની જન્મ જયંતી ની ઉજવણી કરી હતી નગરજનોએ મીઠું કરાવી પુષ્પ અર્પણ કરી ઋષિને યાદ કર્યા હતા તેમના મહાન કાર્યો આજે પણ દુનિયા યાદ કરે છે જમાક સફાઈ કામદાર સેલ ના રમેશભાઈ પ્રદેશ સફાઈ કામદાર સભ્ય કિરણભાઈ નિમેષભાઈ સોલંકી નટુભાઈ સોલંકી જીતેન્દ્રભાઈ રાજુભાઈ સોલંકી શારદાબેન લક્ષ્મીબેન અને અનુસૂચિત જાતિના શહેરમાં મંત્રી કંચનભાઈ વગેરે પદાધિકારીઓ આ જન્મ જયંતિ માં હાજર રહી ખૂબ ભવ્ય ઉજવણી કરી હતી.

[wptube id="1252022"]
Back to top button