GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA લોકસભા ચુંટણી લઇને ટંકારામાં પોલીસ-અર્ધ લશ્કરી દળોની ફ્લેગ માર્ચ

TANKARA લોકસભા ચુંટણી લઇને ટંકારામાં પોલીસ-અર્ધ લશ્કરી દળોની ફ્લેગ માર્ચ યોજાઈ
લોકસભા ચુંટણીની જાહેરાત થઇ ચુકી છે અને રાજકીય પક્ષો પ્રચાર ઝુંબેશની તૈયારીમાં લાગી ગયા છે તો પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા વિવિધ કામગીરી કરી રહ્યું છે જેના ભાગરૂપે આજે ટંકારામાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી
ટંકારા પીએસઆઈ ધાંધલના અને ટંકારા પોલીસ ટીમ તેમજ અર્ધલશ્કરી દળ સાથે ફ્લેગ માર્ચ યોજાઈ હતી જે ફ્લેગ માર્ચ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી ટંકારા પોલીસ સ્ટેશનથી ફ્લેગ માર્ચ શરુ કરી ટંકારા મેઈન બજાર, ડેરીના મેઈન રોડ અને લતીપર ચોકડી સહિતના સ્થળોએ ફરી હતી
[wptube id="1252022"]