MORBIMORBI CITY / TALUKO

મોરબી નગરપાલિકા દ્વારા સૌ પ્રથમ ઇમ્પેકટ પ્લાન પાસ

મોરબી નગરપાલિકા દ્વારા સૌ પ્રથમ ઇમ્પેકટ પ્લાન પાસ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા GRUDA-2022(Gujarat Regularisation of unauthorised development act – 2022) તારીખ 17-10-2022 થી રાજ્યમાં રહેલ અનિધિકૃત બાંધકામ ને દંડ લઈ રેગ્યુલર કરવા.

 

જેમાં મોરબી નાં લાભ એસોસીએટ્સ કંપની ના પ્રોપરાઈટર યુવા એન્જિનિયર કેયુરભાઈ પંડ્યા તથા એન્જિનિયર ચિરાગભાઈ પંડ્યા દ્વારા મોરબી નગરપાલિકા માં તથા મોરબી જિલ્લામાં પણ પ્રથમ ઇ – નગર ઓનલાઈન ઇમ્પેક્ટ પ્લાન એપ્રુવડ કરવામાં આવેલ જેનું આજ રોજ મોરબી નગરપાલિકા નાં ચીફઓફિસર ધર્માજી પરમાર સાહેબ તથા ટાઉન પ્લાનર મેહુલ પાંખનીયા સાહેબ નાં સપોર્ટ દ્વારા પ્લાન તા. 09-06-2023 નાં રોજ પાસ થયેલ.

[wptube id="1252022"]
Back to top button