MORBIMORBI CITY / TALUKO

મોરબી: બજરંગદાસ બાપાની ૪૬ મી પુણ્યતિથિનિમિત્તે ડાક ડમ્મર નું ભવ્ય આયોજન

સદગુરુ દેવ શ્રી બજરંગદાસ બાપાની ૪૬ મી          પુણ્યતિથિનિમિત્તે ડાક ડમ્મર નું ભવ્ય આયોજન

 


પ્રસાદ તથા ડાક ડમ્મર નું ભવ્ય આયોજન પોષ વદ ૪ ને બુઘવાર તા.૧૧,૧,૨૦૨૩ આયોજક શ્રી કાલીકા પ્લોટ યુવા સંગઠન દ્વારા પરમ પૂજય સંત શીરોમણી કરૂણાના સાગર, દયાના ભંડાર એવા સંત શ્રીબરંગદાસ બાપાની અનંત કૃપાથી શ્રીબજરંગદાસ બાપાની તિથિ પોષવદ ૪ ના રોજ હોય આપશ્રીને પ્રસાદ તથા ડાક ડમ્મરના પ્રોગામમાં અવશ્ય પઘારવા અમારૂ ભાવભર્યુ આમંત્રણ છે.

મુખ્ય મહેમાન.મોરબી માળીયા ધારાસભ્યશ્રી કાંતિભાઇ અમૃતિયા,મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા,
મોરબી નાગરીક બેંક વાઈસ ચેરમેન,આપાભાઈ કુંભરવાડિયા, ચેરમેનશ્રી મોરબી નગર પાલીકા,બ્રિજેશભાઈ કુંભરવાડિયા, મોરબી શહેર ભાજપ ઉપપ્રમુખ પરેશભાઈ કચોરીયા, . મોરબી શહેર મંત્રી,ભરતભાઇ ડાંગર,

ડાક કલાકારઃ દેવભાઈ મેવડા (મોરબી વાળા )આવનારા ભુવા શ્રી યુવરાજસિંહ રાઠોડ ( ચાંદલીયાવાળા મામા ) શ્રી કાશીકભાઈ ( લીંમડાવાળા મામા ) શ્રી લખનભાઈ મકવાણા (ઙેલાવાળા મામા) શ્રી હશુભાઈ ( ધકાવાળી મેલડી માઁ )

રેખાબેન ( માસી ) શ્રી અમીતભાઇ (મોગલ માઁ ) શ્રી કાંન્તીભાઇ રાઠોડ ( ચામુંડા માઁ )
શ્રી વૈભવ પટેલ ( જીવામામાં ) શ્રી નીલેષભાઈ ડાંગર (રવેચી માઁ )

મહાપ્રસાદ તા.૧૧,૧,૨૦૨૩,બુધવાર, સાંજે ૭ કલાકે ડાક ડમર કાર્યક્રમ રાત્રિના ૯ કલાકે સ્થળ હનુમાનજીના મંદિરે,રાજબેંક વાળી શેરી, કાલીકા પ્લોટ મેઈન રોડ,રવાપર રોડ, મોરબી

શ્રી કાલિકા પ્લોટ યુવા સંગઠન , વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને M.S સાઉન્ડના સથવારે ….

[wptube id="1252022"]
Back to top button