BANASKANTHATHARAD

થરાદ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૩૨મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

૧૪ એપ્રિલ

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

*બોક્સ. ડો. બાબા સાહેબ આંબેડકર કોઈ સમાજ કે જાતિના નેતા નથી તેઓ સંપૂર્ણ ભારત દેશના ઘડવૈયા છે:વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી*

આજરોજ થરાદ ખાતે બંધારણ શિલ્પી એવા ડો. બાબા સાહેબ આંબેડકરની મેઘવંસી શૈક્ષણિક સંકુલ ખાતે ૧૩૨મી  જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી. જેમાં બાઈક રેલી વિષ્ણુ મંદિરથી, શિવનગર થઈને ડો. બાબા સાહેબ આંબેડકર નો પ્રતિમાને ફુલહાર પ્રતિમાથી શોભાયાત્રા હનુમાન મંદિર , બસ સ્ટેશન, સર્વોદય સોસાયટી થઈને ચાર રસ્તાથી મીઠા હાઇવે સમાજની વાડી સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કાર્યક્રમ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી સાહેબ અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠા સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત સાહેબ તેમજ ડૉ. ગૌતમભાઈ પરમાર સાહેબ હાજર રહ્યા હતાં. જેમાં અતિથિ મહેમાન તરીકે વિજય ચક્રવતી, આંબાભાઈ સોલંકી, માંગીલાલ પટેલ, ગુલાબગિરિ બાપજી, ડી.ડી રાજપૂત, નાયબ મામલતદાર શ્રી દિલીપભાઈ દરજી સાહેબ , નાયબ કલેકટર શ્રી ડાભી સાહેબ, દીપક ઓઝા, પથુુંભાઈ રાજપૂત, રોહિત સમાજના મોટી સંખ્યામાં યુવાનો વડીલો અને મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા…
આ કાર્યક્રમ માં નીચે મુજબ ના દાતાઓ દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા માં આવ્યો હતો.
ભોજન ના દાતાશ્રી.જે.ડી આશલ કોઠીગામ વડગામડા સરપંચ શ્રી.,મંડપના દાતાશ્રી ઉમેદભાઈ પરમાર, લવજીભાઈ જી વાણીયા મોહનભાઈ દાના ભાઈ વાણીયા
સાઉન્ડ ના દાતાશ્રી.સરતાણ વખતાજી હડિયલ.મંડપ ના દાતા શ્રી ઉમેદભાઈ ધરમાજી પરમાર. લવજીભાઈ જી વાણિયા પુર્વ પ્રમુખ થરાદ. મોહનભાઈ વાણિયા થરાદ. ફુલહાર ના દાતા શ્રી તુલસીભાઈ ધુમડા લુણાલ.મીનરલ વોટર ના દાતાશ્રી વશરામભાઇ બાજક . જનરેટર ના દાતાશ્રી કરમણભાઈ મેઘરાજ ભાઈ સણાવિયા.ચા કોફી ના દાતાશ્રી માવજીભાઈ પ્રેમાભાઈ પરમાર.સાલ સાફા ના દાતાશ્રી પ્રભુભાઈ ભાવાભાઈ વાણિયા.પેમલેટ.બેનર.ફોટાના દાતાશ્રી નાનજીભાઈ  સેધાભાઈ હડિયલ.ડી.જે ના દાતાશ્રી વસતાભાઈ નાનજીભાઈ ગલસર. વિડીયો ગારફી ફોટા ડૉન કેમેરા ના દાતાશ્રી ઈશ્વર ભાઈ માનાભાઈ પરમાર સરપંચ શ્રી મલુપુર.રેલીમા ધ્વજ ખેસ ના દાતાશ્રી મોહનભાઈ ઇશ્વર ભાઈ બોચિયા પુર્વ સરપંચ શ્રી ચારડા.આમ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન અને સ્ટેજ એનકરીગ રામદાસભાઈ રાઠોડ તથા પી.સી જોગચંદ દ્વારા કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button