MORBIMORBI CITY / TALUKO
બિપરજોય વાવાઝોડાને ધ્યાને લઈને મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન દ્વારા મીટીંગ યોજાઈ

બિપરજોય વાવાઝોડાને ધ્યાને લઈને મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન દ્વારા મીટીંગ યોજાઈ
જેમા દરેક ઉઘોગકારને નીચે મુજબ સુચના આપવામા આવી
આ સાથે મોકલેલ કલેકટર સાહેબના જાહેરનામા મા જણાવ્યા મુજબ આવતી કાલે તા 13/06/2023 સાંજના 7:00 વાગ્યાથી દરેકે પોતપોતાના પ્લાન્ટ બંધ કરી દેવા અને આજ 12/06/2023 રાતથી લોડિંગ તેમજ અનલોડિંગ તમામ કામગીરી સંપૂર્ણ બંધ કરી દેવી તેમજ મજૂરોને સલામત સ્થળોએ છત વાળી રૂમમાં રાખવા છતવાળી રૂમ કોઈને ના હોય તો આજુબાજુની સ્કૂલમાં સલામત જગ્યાએ સ્થળાંતર કરાવી દેવું તેમજ તકેદારી રૂપે જે જરૂરી લાગતું હોય એ પોતપોતાને કંપનીમાં ધ્યાન આપવું, દરેકે પોતપોતાના પ્લાન્ટ આવતી કાલે બંધ કરી દેવા નમ્ર વિનંતી.પ્રમુખ મોરબી સિરામિક મેન્યુફેક્ચર એસોસિયેશન


[wptube id="1252022"]








