
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૨.૩.૨૦૨૪
હાલોલ તાલુકાના જેપુરા કેન્દ્રવર્તી શાળા ચાંપાનેર પાવાગઢ પગારકેન્દ્રના ભૂતપૂર્વ આચાર્ય મોહનસિંહ રાઠોડ તરફથી શાળાના તમામ બાળકોને હોળી તહેવાર પર ખજૂર, ધાણી, કોપરું,શીંગ ચણા જેવી ખાવાની વસ્તુઓ જેની આશરે કિંમત 15000 જેટલી થાય .તે આજે તેમના હસ્તે બાળકોને ખવડાવવામાં આવી હતી .તે બદલ શાળાના આચાર્ય અતુલભાઈ પંચાલે તેમજ શાળા પરિવારે દાતા મોહનસિંહનો આભાર માન્યો હતો.
[wptube id="1252022"]