
MORBI:મોરબીના રંગપરમાં આવેલ નોટો સિરામીકમાં બીમારી ને લીધે યુવાનનું મોત
મોરબીના રંગપર ગામની સીમ નોટો સિરામીક કારખાનામાં અર્જુનભાઈ વિક્રમભાઇ પીંગુઆ કામ કરી તેનું ગુજરાન ચલાવતો હતો.તે નોટો સિરામીક કારખાનાના લેબર ક્વાટરમાં રહેતો હતો.અચાનક ગઈકાલે તેનું બીમારીને કારણે તેનું મોત થયું હતું.તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.ડો. આર.કે. સિંઘે મોરબી તાલુકા પોલીસને આ બનાવ અંગે જાણ કરી હતી.
[wptube id="1252022"]