WAKANER:લણસરિયા થી કેરાળા મચ્છુ નદી વચ્ચે ક્રોચવે બ્રિજ બને તો ખરો વિકાસ!!!

લણસરિયા થી કેરાળા મચ્છુ નદી વચ્ચે ક્રોચવે બ્રિજ બને તો ખરો વિકાસ!!!
“વાંકાનેર ની મચ્છુ નદીમાંથી ક્રોઝવે બ્રિજ બનાવવા માટે લોકમાન ને સ્થાન આપવામાં વિકાસની વાતો કરનારા નેતાઓ અને જિલ્લા કક્ષાના અધિકારીઓ રહ્યા નિષ્ફળ ગ્રામ્ય વિસ્તારની પ્રજાને પડી રહી છે હાલાકી”

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશમાં વિકાસનું વાવેતર કરી રહ્યા છે જેનું ફળ મતદાર પ્રજાને ઝડપી મળે તેવા ઉદ્દેશની સમગ્ર દેશમાં ડિજિટલ યુગ સમયની પરિસ્થિતિને પારકીને શરૂ કરવામાં આવ્યું છે તેવા સમયે ડિજિટલ ગુજરાતમાં મોરબી જિલ્લાના વાંકાનેરમાં માત્ર કાગળ પર વિકાસ થતો હોય તેવી સ્થિતિમાં મુકાયું હોય તેમ એક નહીં અનેક સમસ્યાઓ મતદાર પ્રજા માટે ભય જનક ચિંતક બન્યું છે તેમાં ખાસ કરી ડિજિટલ યોગ્ય ઘણા વર્ષથી લોકોની માંગણીને સ્થાન મળ્યું ના હોય તેમ લુણસરિયા થી કેરાળા વચ્ચે મચ્છો નદીમાં કોઝવે બ્રિજ બનાવવા વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોની માંગણીઓને સ્થાનિક જિલ્લા કક્ષાના અધિકારીઓ અને વિકાસની વાતો કરનાર નેતાઓ ની કૃપાથી નિષ્ફળ રહ્યું હોય તેવી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે મચ્છુ નદીમાંથી કોઝવે બ્રિજ બને તો લુણસરિયા બોકડ થંભા દિગડીયા દલડી ચાચડીયા શેખરડી કાશીપર કાછીયાગાળા મોરથરા વીજળીયા સાસણા સહિતના વાંકાનેર તાલુકાના અને થાન તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને મહત્વ ઉપયોગી આ બ્રિજ બનવાથી ફાટક તેમજ ટ્રાફિક સમસ્યા મુક્ત વાહન ચાલકો અને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ માટે પણ ઉપયોગી બને તેમ છે ડિજિટલ યુગમાં છતાં પણ તંત્રની બેદરકારી નો વાયરસ મતદાર પ્રજા માટે ભયજનક બન્યો હોય તેમ મતદાર પ્રજા હાલ મહેસુસ કરી રહી છે








