GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદની હરીદર્શન ચોકડી નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

Halvad:હળવદની હરીદર્શન ચોકડી નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો
હળવદ માળિયા હાઈવે પર હરિદર્શન ચોકડી નજીક ટ્રકના ચાલકે આગળ જતા ટ્રકના ઠાઠામાં ભટકાડી પોતાને ઈજા પહોચાડી મૃત્યુ નીપ્જ્વ્યું હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાઈ છે.
કચ્છના સામત્રા ગામે રહેતાં નથુભાઈ હમીરભાઈ રબારી એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે સોમાભાઈ બીજલભાઈ રબારીએ પોતાનો ટ્રક જીજે ૧૨ એઝેડ ૭૮૦૯ એ પુર ઝડપે ચલાવી પોતાની આગળ જતા ટ્રકના ઠાઠામાં ભટકાડી નથુભાઈને ઈજા પહોચાડી તથા સોમાભાઈને પણ પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
[wptube id="1252022"]