BANASKANTHAPALANPUR

વડગામ તાલુકા માં  ઈદની શાનદાર ઉજવણી કર

  1.  મસ્જિદોમાં નમાઝ અદા કરી નમાજ અદા કરવા માં આવેલ હતી.શુક્રવારની રાત્રે ચાંદની તાકીદની સાથે સમગ્ર વિશ્વમાં ઈદની શરૂઆત થઈ હતી. દેશભરમાં માં જબરદસ્ત આશબાજી સાથે ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા પાઠવવાની શરૂઆત કરવામાં આવી હતી. દરમિયાન બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા ઉમંગ અને ઉત્સાહ સાથે  ઈદ ની ઉજવણી કરવામાં આવી હતી.આ અંગે પુષ્કર ગોસ્વામીએ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button