MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા નસીતપર ગામની સીમમાં જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા

ટંકારા નસીતપર ગામની સીમમાં જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા

ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૭ ઇસમોને રોકડા રૂપીયા-૮૩,૫૦૦/- ના મુદામાલ સાથે મોરબી કાઈમ બ્રાંચ ઝડપી પાડયા છે.
મોરબી એલ.સી.બી. પોલીસને સયુકત ખાનગી રાહે મળેલ બાતમીના આધારે ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાં થોરાળાના સીમાડા તરીકે ઓળખાતી સીમમાં કાચામાર્ગે ઝાડ નીચે જાહેરમાં ગંજીપતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમતા સાત ઇસમો પ્રભુભાઇ કુંવરજીભાઇ બોરસાણીયા ઉ.વ. ૬૦ રહે. નસીતપર તા.ટંકારા જી.મોરબી, લખમણભાઇ મગનભાઇ બરાસરા ઉ.વ. પર રહે. નસીતપર તા.ટંકારા જી.મોરબી, શૈલેષભાઇ સવજીભાઇ ઘોડાસરા ઉ.વ. ૪૨ રહે. ખાનપર તા.જી.મોરબી, નાનાલાલ ભાણજીભાઇ બરાસરા ઉ.વ. ૫૭ રહે. નસીતપર તા.ટંકારા જી.મોરબી, મુકેશભાઇ ધીરૂભાઇ પીપળીયા કોળી ઉ.વ. ૩૫ રહે. નેસડા (ખાનપર) તા.ટંકારા જી.મોરબી, ઇબ્રાહીમભાઇ ગુલાબભાઇ ચૌહાણ સિપાઇ ઉ.વ. ૫૬ રહે, નેસડા તા.ટંકારા જી.મોરબી, ભરતભાઇ છગનભાઇ કડીવાર ઉ.વ. ૪૯ રહે. નસીતપર તા.ટંકારા જી.મોરબી વાળાને રોકડા રૂ.૮૩,૫૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરાવેલ છે.

[wptube id="1252022"]
Back to top button