BHARUCHGUJARATNETRANG

એસ. આર. એફ ફાઉન્ડેશન દ્વારા તાલુકા સ્તરની શૈક્ષણિક સ્પર્ધાનુ  આયોજન કરવામાં આવ્યું…

..

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૬/૦૧/૨૦૨૪

નેત્રંગ :  એસ. આર. એફ  ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક સ્પર્ધાનું પ્રાથમિક શાળા જુના નેત્રંગ ખાતે અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 19 ગામોની 19  શાળાના 456  બાળકો અને 38 શિક્ષકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રાથમિક અને  ઉચ્ચતર પ્રાથમિક શાળાના બાળકો માટે વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શૈક્ષણિક સ્પર્ધાનુ શુભારંભ મુખ્ય અથિતિ સંજયસિંહ સિંધા  ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિ ચૈરમેન અને નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી સુહેલ પટેલના હસ્તે કરવામા આવ્યુ. અને વિશેષ અતિથિગણ જિલ્લા અને તલુકાથી પધારેલ અથિતિ તેમજ શાળાના આચર્યો તેમજ શિક્ષકો અને શાળાના બાળકો ઉપસ્થિતિ રહ્યા હ્તા.

 

આ તાલુકા સ્તર પર  વિવિધ સ્પર્ધાઓ અને અલ્ગ અલ્ગ  વિષય ઉપર કરવામા આવ્યુ લેખન સ્પર્ધા, કવ્ય સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, મા . ક્વિઝ સ્પર્ધા, વક્તવ્ય સ્પર્ધા, નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા દરેક શાળામાથી પહેલા ક્ર્મ આવેલ વિધર્થિઓ અને વિધર્થિનીઓ ભાગ લિધો જેમા દરેક સ્પર્ધામા 38 વિધર્થીઓ ભાગ લિધો હત્તો..

આ તાલુકા સ્તરે  વિજેતા બાળકોને ઇનામ અને પ્રમાણપત્ર નેત્રંગ તાલુકાના પ્રમુખ વશુધાબેન વસવા અને મહેમાનો દ્વારા આપવામાં આવ્યુ અને  બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. હતા.મૌજ શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જિલ્લા શિક્ષણ ચૈરમેન, ભરુચ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે એસ. આર. એફ  ફાઉન્ડેશન આવા કાર્યક્રમો બાળકોને પ્રોત્સાહિત કરે છે અને શૈક્ષણિક કાર્ય કરવામાં મદદ કરે છે.

[wptube id="1252022"]
Back to top button