MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારાના રોહિશાળા ગામે જાહેરમાં જુગાર રમતા ૬ પત્તાપ્રેમીઓ ઝડપાયા

ટંકારાના રોહિશાળા ગામે જાહેરમાં જુગાર રમતા ૬ પત્તાપ્રેમીઓ ઝડપાયા


ટંકારા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયન રોહીશાળા ગામે કોબા નામની સીમમાં જાહેરમાં જુગાર રમતા રસીકભાઇ જેઠાભાઇ રૈયાણી, કૃષ્ણસિંહ ઉર્ફે શક્તિસિંહ ભવાનસિંહ ઝાલા, હસમુખભાઇ કરમશીભાઇ રાજકોટીયા, કિશનભાઇ મગનભાઇ વાંક, શક્તિવનભાઇ છગનભાઇ ભોરણીયા, મનજીભાઇ ઓધવજીભાઇ વિરમગામાને રોકડ રકમ રૂ.૧૫૦૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

[wptube id="1252022"]
Back to top button