
મોરબીના શનાળા ગામે નશાની હાલતમાં કુવામાં પડી જતા યુવાનનું મોત 
મોરબીના શકત શનાળા ગામે રહેતા રાજેશ દેશાભાઈ સનારીયા (ઉ.વ.૩૦) નામના યુવાન અવાવરૂ કુવામાં પડી જતા ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો હતો જે મૃતક દારૂ પીધેલ નશાની હાલતમાં અકસ્માતે કુવામાં પડી જતા મોત થયાનું ખુલ્યું હતું જેથી પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
[wptube id="1252022"]








