GUJARATHALOLPANCHMAHAL
પાવાગઢના ભૂદેવો દ્વારા કંસારા જ્ઞાતિની ધર્મશાળામાં બળેવના પવિત્ર દિવસે શાક્ત્રોક્ત વિધી અનુસાર જનોઈ ધારણ કરી

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૩૦.૮.૨૦૨૩
આજે શ્રાવણ સુદ પૂનમ જેને ભારત ભરમાં રક્ષાબંધનના તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે.જેને લઇ પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના ભૂદેવો દ્વારા કંસારા જ્ઞાતિની ધર્મશાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના શરીર ઉપર ધારણ કરેલી જનોઈ બદલીને નવી જનોઈ ધારણ કરી બળેવનો ઉત્સવ ઉજવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં પાવાગઢના બ્રાહ્મણો ઉપસ્થિત રહી જનોઇ ધારણ કરી હતી અને આ ઉત્સવ ઉજવ્યો હતો.

[wptube id="1252022"]









