MEHSANAVIJAPUR

મતાદાર ગૃપ દ્વારા હિંમતનગર બાયપાસ રોડ ઉપર વોટર પાર્કનો શુભારંભ કરાયુ

મતાદાર ગૃપ દ્વારા હિંમતનગર બાયપાસ રોડ ઉપર વોટર પાર્કનો શુભારંભ કરાયુવાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
હિંમતનગર શહેરમાં ગુજરાત નો પ્રથમ એવો બનાવવા માં આવેલ વોટર વિલે વોટર પાર્ક નો મહા શિવરાત્રી ના શુભ પર્વ નિમિત્તે શુભારંભ થનાર છે જેમાં બાળકો માટે બનાવેલ રાઇડો ,પ્લે સ્ટેશન, શુદ્ધ સાત્વિક ફૂડ ઝોન, વિવિધ સેલ્ફી ઝોન ,વોટર પાર્ક ના આકર્ષક કેન્દ્રો બનશે આ વોટર પાર્ક માં બનાવેલા આકર્ષક કેન્દ્રો જે રીતે બનાવવા માં આવ્યો છે તે જોતા જાણે વિદેશ માં કોઈ જગ્યાએ મોજ માણતા હોઈએ તેવી અનુભૂતિ કરાવે તેવું પ્રવેશ દ્વાર બનાવવા માં આવ્યું છે આ વોટર પાર્ક માં 300 થી વધુ વોશ રૂમો તેમજ 3000 લોકર ની સુવિધાઓ ઉપલબ્ધ છે મતાદાર ગૃપ અને મુંબઈ ના ઉધોગ પતિ કિરણ પટેલ દ્વારા નિર્માણ પામેલ વોટર પાર્ક 23 એકર જમીન માં પથરાયેલો છે જેનું આગામી દિવસે દીવ દમણ દાદરા નગર હવેલી ના પ્રશાશક પ્રફુલ પટેલ ના હસ્તે તેનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું મતાદાર ગ્રુપના મેહબુબ ભાઈ ડોડીયા તેમજ મિકાઇલ ડોડીયા તેમજ શાહદાબ વિજાપુરા તેમજ મતાદાર ગ્રુપ તેમજ કિરણ ભાઈ પટેલ તેના આયોજકો સભ્યો ને ખરેખર તેની બનાવટ એન્જિનિયરીંગ પ્લાનિંગ દાદ માંગે તેવું બનાવવા માં આવ્યું છે આ વોટર વિર્લે પાર્ક ની મુલાકાત માટે સહેલાણીઓ માટે એક અદભૂત દ્રશ્યો માટે સ્થળ બની રહેશે તે નક્કી જોવા મળ્યું હતું એકવાર જરૂર આ સ્થળોની મુલાકાત કરી જીવનમાં આનંદ માણવો જોઈએ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button