
આસીફ શેખ લુણાવાડા

તારીખ ૧૦/૦૭/૨૦૨૩ ને રવિવાર માં રોજ બાલાસિનોર ખાતે દાવતે ઈસ્લામી ઇન્ડીયા ના વિભાગ GNRF ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન દ્વરા બાલાસિનોર ખાતે મદ્રતુલ મદીના ફૈઝાન દરિયાઇ દુલ્હા ના સ્ટાફ વિદ્યાથીઓ અને સ્વયંસેવક દ્વારા વિવિઘ જગ્યા એ વૃક્ષા રોપણ નો કાર્યક્ર્મ રાખવાના આવેલ હતો તથા આપડો પ્રિય દેશ હિન્દુસ્તાન માથી ગ્લોબલ વોર્મિંગ દૂર થઈ અને દેશ માથી પ્રદૂષણ દૂર કરવા ના મકસદ સાથે વૃક્ષા રોપણ નો કાર્યક્રમ સમગ્ર દેશ માં દાવતે ઇસ્લામી ઇન્ડીયા ના સ્વયંસેવક દ્વારા ૧ થી ૧૦ જુલાઈ દરમિયાન *છોડ વાવવું છે ઝાડ બનવાનું છે* ના સ્લોગન સાથે ૧ લાખ થી વધુ વૃક્ષ વાવવા ના હદફ સાથે કાર્ય કરી રહેલ છે !!!
[wptube id="1252022"]








