GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:88 વર્ષની વયે લોકશાહી ધર્મ નિભાવતા વયોવૃદ્ધ મતદાતા

MORBI:88 વર્ષની વયે લોકશાહી ધર્મ નિભાવતા વયોવૃદ્ધ મતદાતા

18મી લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત 65 મોરબી વિધાનસભા મતવિસ્તાર માં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કે બી ઝવેરી દ્વારા 85 વર્ષ થી ઉપર ના મતદાતાઓને પોતાના ઘેર મતદાનની સુવિધા પુરી પાડવાની ખાસ ઝુંબેશ દરમ્યાન આજ થી મતદાનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે 88 વર્ષની વયના વયોવૃદ્ધ મતદાર શ્રી જયાબેન એચ શાહ દ્વારા મતદાન કરી લોકશાહી ધર્મ નિભાવતા ચૂંટણી પંચનો આભાર માન્યો હતો

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button