
તારીખ ૧૬/૦૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ખાતે મોટા મહોલ્લા ખાતે રહેતા ઈરફાન ઇબ્રાહિમ કાલુ એ નોંધાવેલી ફરિયાદની વિગતો જોતા તેઓએ ગત ઓકટોબર માસમાં જુની મારૃતી સુઝુકી કાર વર્ષ ૨૦૦૮ ના મોડેલ ની લીધી હતી જે કાર ગત ૩૧/૧૦/૨૩ નાં રોજ સાંજે પોતાના ઘરે સ્ટિયરિંગ લોક કરી ને મુકી હતી બીજા દિવસે સવારે કાર જોવા મળી નહોતી જેની તપાસ કરતા કાર મળી આવેલ નહોતી જે અંગેની વેજલપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે સ્ટિયરિંગ લોક તોડી રૂ ૭૦,૦૦૦/ ની કારની ચોરી કરનાર અજાણ્યા ઈસમો સામે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.

[wptube id="1252022"]









