
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહીસાગર જિલ્લાના લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા સામનો કરી રહી છે જેના કારણે ભારત જેવા વિકાસશીલ દેશ માટે ક્લાયમેટ ચેન્જને પહોંચી વળવા માટે અનેકવિધ ઉપાયો કરવા જરૂરી છે, દેશ તથા રાજ્યની પ્રાકૃતિક સંપદામાં વધારો થાય તેમજ સાથે સાથે પ્રકૃતિની રક્ષા કરવા બાબતે લોકોમાં જાગૃતિ આવે તેવા ઉમદા આશયથી મહીસાગર જિલ્લામાં વિવિધ આરોગ્ય કેન્દ્ર ઉપર વૃક્ષારોપણની સામૂહિક ઝુંબેશ યોજવામાં આવી હતી
વૃક્ષારોપણ કાર્યક્રમમાં અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
[wptube id="1252022"]








