સિનોર ખાતે ચૈત્રી નવરાત્રી આઠમના દિવસે મહાયજ્ઞનું આયોજન કરાયું
વડોદરા જિલ્લાના શિનોર ખાતે ચૈત્રીય નવરાત્રી આઠમના શુભ દિવસે પટેલ સમાજના કુળદેવી શ્રી વારાહી માતાજી ના મંદિર ખાતે નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે 9:30 કલાકે પૂજન અર્ચનનો કાર્યક્રમ યોજાયો.ત્યાર બાદ મહાયજ્ઞ યોજાયો.આ યજ્ઞમાં કુલ ત્રણ જોડા બેસી મહાયજ્ઞનો લાભ લીધો હતો. શ્રી નિલેશ પંડ્યા ના આચાર્ય પદે નવચંડી યજ્ઞ પૂર્ણ થયો હા યજ્ઞમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞ તેમજ મહા આરતીનો લાભ લીધો હતો. ફૈઝ ખત્રી..શિનોર


[wptube id="1252022"]





