GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

સ્વતંત્ર દિવસે ડેરોલ ની પીકેએસ હાઈસ્કૂલ ના ભુતપૂર્વ વિદ્યાર્થી દ્વારા વિધાર્થીઓ સાથે સાયકલિંગ યોજાશે.

તારીખ ૦૮/૦૮/૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

ડેરોલ ની પી કે એસ હાઈસ્કૂલ ના ભુતપૂર્વ વિદ્યાર્થી જીજ્ઞેશ પટેલ હાલ અમદાવાદ ખાતે આર્કિટેક્ટ તરીકે નુ કામ કરે છે તેઓએ પોતે સિમ્બાલિયન સાઇકલિંગ કોમ્યુનિટી નામના ગ્રુપ ના સ્થાપક છે અને સાયકલિંગ મા ખુબ મોટા પ્રવાસ પણ કરેલ છે જેમા મુળ હેતુ શારીરિક સ્વસ્થતા, વ્યસન મુક્તિ ,દેશની એકતા હોય ૧૫મી ઓગસ્ટ મંગળવારે સિમ્બાલિયન ફાઉન્ડેશન (સ્પ્રેડિંગ સોશિયલ અવેરનેસ ફોર સ્પોર્ટ્સ ફોર ફિટ ઈન્ડિયા) દ્વારા ૪૫ મિનિટ ની સાયકલ યાત્રા તમાકુ છોડો, ગ્રીન ગો, સે નો ટુ ડ્રગ નાં સૂત્રો સાથે સાયકલીંગ યોજાશે પીકેએસ હાઈસ્કૂલ અને રોટરી ક્લબના સહયોગથી “તમાકુ છોડો, ગ્રીન ગો, સે નો ટુ ડ્રગ્સ” ફ્લેગોફ ૭ કલાકે ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ સાથે સામૂહિક રેલી માટે ૧૦૦વિદ્યાર્થીઓ સાથે ૧૨કિમી સાયકલ, ૪૦૦વિદ્યાર્થીઓ સાથે ૪ કિમી વોક ફ્લેગ હોસ્ટિંગ૮ કલાકે સ્પીકર મીટ ૮:૧૫ એ વિષય પર “એક પુત્રી માટે આઝાદી અર્થ શું?”પીકેએસ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી જિજ્ઞેશ પટેલ દ્વારા જીગી, આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર, ડેવલપર ફાઉન્ડર સિમ્બાલિયન સાઇકલિંગ કોમ્યુનિટી સાઇકલિંગ એક્સક્લુઝિવ જર્સી જેમાં પાછળના ત્રણ ખિસ્સા અને ચાર માર્ગીય સ્ટ્રેચ એક્સક્લુઝિવ મટિરિયલ ડોનેટ ફોર હેલ્થ દ્વારા ભુતપૂર્વ વિદ્યાર્થી પ્રતિક શેઠ તરફથી પીકેએસ હાઇસ્કૂલના ૫૦ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button