GUJARATNAVSARIVANSADA

ઉનાઈ ખાતે વિના મૂલ્યે નેત્ર ચિકિત્સા અને સારવાર કેમ્પ યોજાશે..

વાત્સલ્યમ્ સમચાર

પ્રિતેશ પટેલ વાંસદા

ઉનાઈ ખાતે વિના મૂલ્યે નેત્ર ચિકિત્સા અને સારવાર કેમ્પ યોજાશે..

……………………..

આવનાર ૪ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ જનતા હાઇસ્કૂલ ઉનાઈ ખાતે સવારે ૮ થી ૧૨ દરમિયાન આ કેમ્પ યોજાશે.

………………..

શ્રી સત્ય સાઈ સેવા સમિતિ ઉનાઈ, શ્રી જે પી શ્રોફ ચેરીટેબલ ટ્રસ્ટ નવસારી, શ્રી પ્રશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ નવસારી,તથા જિલ્લા અંધત્વ નિવાસ કેન્દ્ર નવસારીના સહયોગથી

માનવ સેવા એજ માધવ સેવાના ઉદ્દેશથી આંખના દર્દીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવશે જેમાં વિના મૂલ્યે આંખની તપાસ કરી આપવામાં આવશે .અને ઓપેરેશનની જરૂરિયાર જણાય તેવા દર્દીઓને શ્રોફ હોસ્પિટલ નવસારી ખાતે લઈ જઈ વિના મૂલ્યે ઓપેરેશન કરી આપવામાં આવશે. આ કેમ્પનું આયોજન સામાજિક કાર્યકરો એવા હિમાંશુભાઈ પટેલ,ગોપુભાઈ ઠાકુર,ધર્મેશભાઈ પટેલ, ગુણવંતભાઈ કુનબી,બળવંતભાઈ પટેલ,નટુભાઈ પટેલ,હેમંતભાઈ રાઠોડ,ભુપેન્દ્રભાઈ પટેલના સહયારા પ્રયાસોથી કરવામાં આવ્યું છે.

………

[wptube id="1252022"]
Back to top button