
તારીખ 5સપ્ટેમ્બર 2023 ના રોજ ગુજરાતી માધ્યમમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ના માનમાં વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા.ધોરણ-kg તથા 1 થી 12 માં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય બાદ શિક્ષક દિન નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓએ શિક્ષકો બન્યાના અનુભવ અને પ્રતિભાવો રજૂ કર્યા હતા.જેમાં કાર્યક્રમના અંતે સારું શિક્ષણ કાર્ય માટે નંબર મેળવનાર વિદ્યાર્થીઓને સંસ્થાના ડાયરેક્ટર શ્રી મહેશભાઈ પટેલ સાહેબ તથા અંકિતભાઈ પટેલ સાહેબે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.શાળાના માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા પ્રાથમિક વિભાગના આચાર્યા શ્રી ઉન્નતિબેન પટેલે વિદ્યાર્થીઓને પુરસ્કારથી સન્માનીત કર્યા હતા.

[wptube id="1252022"]




