KHEDANADIAD

Kheda : આરસી મિશન પ્રાથમિક શાળા વડતાલ ની અંદર નવલી નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

૨૧ ઓક્ટોબર ૨૦૨૩ શનિવાર 9.15 વાગ્યે શાળા પટાંગણમાં સાતમા નોરતે શિવાની બેન ના મામા ધર્મેશભાઈ પરમાર વાલી તરફથી ડીજે ની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. સહયોગ વિકાસભાઈ પટેલિયા સર, રાજેશભાઈ પરમાર, આચાર્યશ્રી અનિકેત ડાભી દ્વારા મેનેજર શ્રી રેવ. ફાધર રૂમાલ્દો નીપૂર્વ મંજૂરી લઈ નવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી આર. સી. મિશન શાળા વડતાલ ની અંદર કરવામાં આવી હતી નાના ભૂલકાઓ ગરબા, ટીમલી, ડાન્સ ની મજા માણી હતી શ્રી ધર્મેશભાઈ પરમારનું પુષ્પગુચ્છ થી સ્વાગત ડોક્ટર શૈલેષ વાણીયા શૈલ દ્વારા કરવામાં આવ્યું હતું. રંગબેરંગી પોષાક ની અંદર નાના ભૂલકાઓના ચહેરા ઉપર અનેરો આનંદ જોવા મળ્યો.

[wptube id="1252022"]
Back to top button