GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસે આઈસર ગાડીમાં ગેરકાયદેસર રીતે કતલ કરવાના ઈરાદે ૧૭ ભેસોને ભરી લઈ જતા બે આરોપીઓને ઝડપી પાડયા

તારીખ ૧૦/૦૩/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.બી.બરંડા અને તેમના પોલીસ સ્ટાફના માણસો એ રીતેના નાઈટ રાઉન્ટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીદારથી ચોક્કસ હકિકત બાતમી મળી હતી કે એક આઈસર ગાડી માં ભેસોને કુરતા પુર્વક ટુંકા દોરડાથી ત્રાસ દાયક રીતે બાંધી કતલ કરવાના ઈરાદે ગોધરાથી સુરત તરફ લઇ જનાર છે તેવી મળેલ બાતમીના આધારે વાહનોમાં ચેકિંગ તથા વોચ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તે દરમિયાન મધવાસ ચોકડી પાસેથી ભેંસો ભરેલ આઈશર ગાડી નં- જીજે -૧૯-વાય-૧૭૧૫ ની કિંમત રૂ.૫,૦૦,૦૦૦/-કુલ કિ.રૂ.૬,૫૦,૦૦૦/ નો મુદ્દામાલ સાથે મોસીન હુસેન બુમલા ઉ.વ.૩૯ રહે.ગોધરા અને યુનુસ અહેમદરમજાની ગીતેલી ઉ.વ.૨૨ રહે.ગોધરા ને પકડી પાડી કાલોલ પો.સ્ટે.પશુધારા એક્ટ મુજબનો ગુન્હો દાખલ કરી પકડાયેલ બંને આરોપીઓ વિરુધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી કુલ-૧૭ ભેસોને બચાવી લઈ પાંજરાપોળ ગોધરા ખાતે મોકલી આપેલ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button