AHMEDABAD

જૈન એલર્ટ ગ્રુપ ઓફ મેઘાણીનગર અને સજાગ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે મફત પાણી ના કુંડા નું વિતરણ

તા: 14.03.2023
વાત્સલ્યમ્ સમાચાર
હિતેન્દ્ર ગોસાઈ

તારીખ:- ૯ એપ્રિલ થી દરરોજ સવારે અસારવા સ્થિત મેઘાણીનગર ની આસપાસ ના અલગ અલગ વિસ્તારો મા સોસાયટી મા ઘરે ઘરે જઈ ને પક્ષીઓ માટે માટી ના કુંડા નું મફત વિતરણ જૈન એલર્ટ ગ્રુપ ઓફ મેઘાણીનગર અને સજાગ ગ્રુપ ના યુવાનો દ્વારા જીવદયા નું અનુમોદનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ ભરબડતા ઉનાળામાં પશુ-પંખીઓને પાણી તથા અનાજની સહાયથી સૌ કોઈ પુણ્ય કરીને અબોલાની સેવા નો લાભ ઉઠાવે છે. ફક્ત એક સમાજ કે ગ્રુપ નહિ પણ દરેક વિસ્તાર ના સેવાભાવી લોકો આ પુણ્ય તથા સેવાનું કામ કરી ને આપણી પ્રકૃતિ નો સહારો બને.

રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

[wptube id="1252022"]
Back to top button