JUNAGADHMALIYA HATINA
માળીયા હાટીનામા રેલવે ફાટક પાસે અંડર બ્રિજ નું કામ રાત્રે પણ યુદ્ધ ના ધોરણે શરૂ

માળીયા હાટીનામા રેલવે ફાટક પાસે અંડર બ્રિજ નું કામ રાત્રે પણ યુદ્ધ ના ધોરણે શરૂ
માળીયા હાટીના માં રેલ્વે સ્ટેશનમાં કેશોદ તરફ ના રેલવે ફાટક પાસે અંડરબિટનું કામ યુદ્ધના ધોરણે શરૂ થઈ ગયેલ છે
ગઈ રાત્રે બાર વાગ્યાથી આજે વહેલી સવારના 04:00 વાગ્યા સુધી રેલવેને પણ નડતર રૂપ ન થાય એવા સમયે રાતના 12 થી સવારના 4:00 વાગ્યા સુધી આ કામ યુદ્ધના ધોરણે ચાલુ હતું
હિટાચી ક્રેન ચાર થી પાંચ જેસીબી અને અનેક સાધનોથી સો જેટલા મજૂરો અને રેલવેના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ નીચે નું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે
રિપોર્ટર બનેસિંહ ચુડાસમા માળીયા હાટીના
મો..9510435234

[wptube id="1252022"]









