GIR SOMNATHTALALA
તાલાલા અખિલ સોરઠીયા પ્રજાપતિ સમાજનું 73મુ વાર્ષિક મહા અધિવેશન શ્રી બાઈ ધામ તાલાળા ખાતે યોજાશે

દેશ વિદેશમાં વસવાટ કરતા શ્રી સોરઠીયા પ્રજાપતિ સમાજના આસ્થાનું એકમાત્ર પ્રતિક ગીરના પાટનગર તાલાલા શહેરમાં હિરણ નદીના કાંઠે શ્રી બાઈ ધામમાં બિરાજમાન આધ્યશક્તિ શ્રી બાઈ માતાજી ના ભવ્ય કલાત્મક મંદિરના પાવન પરિસરમાં અખિલ સોરઠીયા પ્રજાપતિ સમાજનું 73મુ વાર્ષિક મહા અધિવેશન તથા નૃસિંહ ભગવાનની જન્મજયંતી મહોત્સવ બુધવારે શ્રી બાઈ ધામ ના પ્રમુખ શ્રી ના અધ્યક્ષ સ્થાને યોજાશે.
વાત્સલ્ય સમાચાર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

[wptube id="1252022"]









